Vision

Mission Vision

૧) પ્રાચીન સાધનાઓ ઉપર સંશોધન કરી તે સાધનાઓ વિદ્યાર્થીગણ સુધી પહોચાડવી.

૨) સાધના દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ, એકાગ્રતા, ભણવાની રૂચી તથા તે સાથે તેમનું બિહેવિયર, મોરાલ અને લાઈફસ્ટાઇલમાં પરિવર્તન લાવવું.

૩) પતિત થતાં યુવાધનનું નૈતિક ઉત્થાન કરવું. તેમના જીવન મૂલ્યો ઊંચા લાવવા.

૪) વિદ્યાર્થીઓને સાધના શીખવવા સમક્ષ ધ્યાન ટીચરો તૈયાર કરવા.

૫) વિદ્યાર્થીઓને સાધના શીખવવા સમક્ષ ધ્યાન ટીચરો તૈયાર કરવા.

૬) વિવિધસ્થાનોમાં ધ્યાન કેન્દ્રો તૈયાર કરવા.

૭) સરસ્વતી સાધના અંગે વિવિધ શીબીરો કરવી.

૮) સર્વજન હિતાય સરસ્વતી સાધના કેન્દ્રો કરવા.

૯) નાના બાળકો માટે સંસ્કાર શીબીર યોજવી.

૧૦) યુવાનો માટે સાધના શીબીર યોજવી.

૧૧) વડિલો માટે સમાધિ શીબીર ના આયોજનો કરવા.

Our team